ગઇ કાલે સર્વ શિક્ષા અભિયાન દ્વારા e-
content પ્રોગ્રામ હેઠળ શાળામાં ધોરણ-6
થી 8 માટેના સમગ્ર અભ્યાસક્રમ માટેની 28 cd
set આવી..ખુબ જ ખુશી થઇ..મનમાં એમ કે એક
વ્યવસ્થિત ટાઇમ ટેબલ બનાવી દરેક બાળકોને
લાભ આપી આનો સદઉપયોગ કરીશ,,,,,
પરંતુ.........
આજે જઇને કોમ્યુટર ચાલુ કરી સીડી ચેક
કરી તો જુનો અભ્યાસક્રમ નીકળ્યો..!!!!!
સાલુ આટલો ખર્ચ આ લોકો કરે છે તો તેમને એ
પણ નહિ ખબર હોય કે અત્યારે
ગુજરાતમાં પ્રાથમિક
શિક્ષણમાં કયા પાઠ્યપુસ્તકો છે ????