2013 NI HIGHLIGHT (
EDUCATIONAL )
2013.. જાન્યુઆરી *
એલ.ટી.સી બ્લોકના વપરાશની મુદત
વધારવામાં આવી. * પ્રાથમિક
શાળાઓમાં સૌ પ્રથમ શાળા પુસ્તકાલય માટે
13000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી.માર્ચ
મહિના સુધી ગ્રાન્ટ
વપરાશની સુચના આપવામાં આવી. * કર્મચારીઓ
તરફથી આવકવેરા મર્યાદા 500000
ની કરવા માંગણી કરવામાં આવી. *
જાન્યુઆરી મહિનામાં ગુણોત્સવ-4 નો ધમધમાટ
ચાલુ થયો. * 8 જાન્યુઆરી ના રોજ
વિદ્યાસહાયકની પુરક જાહેરાત
આવી.જેમાં વયમર્યાદા 28 થી 30 કરવામાં આવી.
* 11 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયક
ની ભરતી પર સ્ટે આવ્યો. * 14
જાન્યુઆરી ના રોજ હાઇકોર્ટ
દ્વારા અંધઉમેદવારો માટે અનામત રાખવાનુ
જણાવ્યુ. * 30 જાન્યુઆરીના રોજ ફિક્સ
પગારના કેસની સુપ્રિમ કોર્ટમાં સુવાનણી હાથ
ધરાઇ.11/2/13 નવી તારીખ પડી.
ફેબ્રુઆરી . * 4 ફેબ્રુઆરીના રોજ
સીસીસી પરીક્ષાની મુદત 3 મહિના લંબાવાઇ. * 9
ફેબ્રુઆરીના રોજ માધ્યમિક ફાજલ શિક્ષકોને
પ્રાથમિક શાળામાં ઉચ્ચતર
વિભાગમાં સમાવવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય.
* શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય
બેઠકમાં ગુજરાતની કોમ્પ્યુટર લેબ
ધરાવતી શાળાઓમાં બોન્ડબેન્ડ કનેક્શન
આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.6
ફેબ્રુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો. *
ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં 18
ફેબ્રુઆરીથી 23
ફેબ્રુઆરી સુધી વાંચનસપ્તાહની ઉજવણી કરવામાં આવી.
* આદિજાતી વિદ્યાવિકાસનુ ભરતી કૌભાંડ બહાર
પડ્યુ. * 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યસરકારે
બજેટમાં મુખ્ય શિક્ષકની ભરતી માટેની જોગવાઇ
કરી લાંબા સમયથી ચાલતી અફવા કે મુખ્ય
શિક્ષકની કેડર રદ થવાની છે તે બાબતનુ ખંડન
કર્યુ.
માર્ચ * 7 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક
શાળાઓમાં બાળકોના પ્રવાસ માટે પોલિસ
બંદોબસ્તનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો. * 8
માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક
શાળાઓમાં પ્રવેશ વયમર્યાદા ફરજિયાત 6
વર્ષની કરી જેનો ખુબ જ વિરોધ થયો . * 13
માર્ચના રોજ રાજ્ય સરકારનો દરેક શાળાઓને
ગુણોત્સવ-4 ને કારણે પરિક્ષા 15/4
પછી ગોઠવવા આદેશ કરવામાં આવ્યો. * ધોરણ 6
થી 8 ની બાળાઓને જીવનલક્ષી તાલીમ
આપવાનો નિર્ણય કરવામા આવ્યો. * 21
માર્ચના રોજ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને
વિદ્યાસહાયક ભરતીમાં અનામતના ધારાધોરણો ન
જાળવ્યા બાબતે જાટકણી કાઢવામાં આવી.
એપ્રિલ * 12 એપ્રિલના રોજ ગુણોત્સવ-4
ગુજરાતની તમામ પ્રાથમિક
શાળાઓમાં યોજવામાં આવ્યો. * કેન્દ્ર સરકાર
દ્વારા નિવૃતિ વયમર્યાદા 2 વર્ષ
વધારવાના સંકેત આપવામાં આવ્યા. * ખાતાકીય
પરીક્ષાની જાહેરનામુ બહાર પડ્યુ. * કેન્દ્ર
સરકારના કર્મચારીઓના મોધવારી ભથ્થામાં 8%
નો વધારો કરવામા આવ્યો. * ગુજરાતની તમામ
પ્રાથમિક શાળાઓમાં તા-29 અને 30 ના રોજ
નિદાનાત્મક કસોટી યોજવામાં આવી.
મે * સુપ્રિમ કોર્ટમાં ફરી એકવાર ફિક્સ પે
ની મુદત 4/7/2013 ની પડી. * 13 મે
ના રોજ 12 સાયન્સનુ પરિણામ જાહેર
કરવામાં આવ્યુ. * 22 મે ના રોજ રાજ્ય
સરકારના કર્મચારોઓના મોઘવારી ભથ્થામાં 8
ટકાનો વધારો. * કર્મચારીઓના કુલ પગાર પર
પી.એફ કાપવાનો નિર્ણય. * 25 મે નારોજ
સુપ્રિમ કોર્ટે દ્વારા ગુજરાત સરકારની ફિક્સ પે
બાબતે ઝાટકણી કાઢવામાં આવી.વિદ્યાસહાયક
યોજનાને “વિદ્યાશત્રુ” તરીકે વર્ણવી. * રાજ્ય
સરકાર દ્વારા ગુજરાતની 13000 પ્રાથમિક
શાળાઓનુ વિલિનિકરણ કરવાની હિલચાલ.
જુન * 13 જુનના રોજ ધોરણ -10 નુ પરિણામ
જાહેર થયુ. * 13
જુનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. * 8
જુનના રોજ શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય
બેઠકમાં શાળા વિલિનિકરણનો નિર્ણય સ્થગિત
કરવામાં આવ્યો. * 19 જુનના રોજ
વિદ્યાસહાયકની પુરક જાહેરાત
આવી,લાંબી આતુરતાનો અંત. * શિક્ષણ
વિભાગનો સરકારી પ્રાથમિક
શાળાઓમાં અગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ
કરવાનો નિર્ણય.
જુલાઇ * ગુજરાતના પ્રાથમિક શાળાઓમાં ફરજ
બજાવતા બુથ લેવલ ઓફિસર હાઇકોર્ટના શરણમાં.
* ગુજરાત સરકારે હાઇકોર્ટના આદેશ અનુસાર 31
અંધ વિદ્યાસહાયકોને નિમણુક ઓર્ડર આપ્યા. *
31 જુલાઇના રોજ તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારી વર્ગ-2 ની 225 જગ્યાઓને
વહીવટી મંજુરી આપવામાં આવી.
ઓગષ્ટ * ફિક્સ પગારના કેસમાં વધુ એક તારીખ
પડી.તા-21/8/13 ની નવી તારીખ પડી. * 18
ઓગષ્ટના રોજ HTAT
ની પરીક્ષા લેવામાં આવી. * 28 ઓગષ્ટના રોજ
વિદ્યાસહાયકોને સામુહિક નિમણુક ઓર્ડર
આવવામાં આવ્યા.
સપ્ટેમ્બર * 5 સપ્ટેમ્બરના રોજ એચ.ટાટ નુ
પરિણામ જાહેર થયુ. * 8 સપ્ટેમ્બરના રોજ
શિક્ષણ વિભાગનો મહત્વકાંક્ષી નિર્ણય- વિકલ્પ
લઇને ઉચ્ચપ્રાથમિક શાળાઓમાં જનાર
શિક્ષકોની સિનિયોરીટી સળંગ ગણાશે. *
મતદારયાદી સાથે સંકળાયેલ અધિકારીઓ/
કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ. * 1 સપ્ટે.
ના રોજ લેવાયેલ ટેટ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ.
ઓક્ટોમ્બર * ફિક્સ પે ની ફરી નવી તારીખ પડી,
નવી તારીખ-22/10/13 આવી. * ધોરણ-10
અને 12 માં પ્રથમ વાર આવેદનપત્રો ઓનલાઇન
ભરવાની શરૂઆત. * રાજ્ય સરકાર દ્વારા 1800
તલાટીની ભરતી કરવાનો નિર્ણય.
*લાંબા સમયથી રાહ જોતા બદલી કરાયેલ
શિક્ષકોને છુટા કરવાનો શિક્ષણ
વિભાગનો નિર્ણય.
નવેમ્બર * ઉચ્ચતર પગારધોરણ માટે HTAH
ફરજિયાત ના નિર્ણય સામે શિક્ષક સંઘ
દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ. * બુથ
લેવલ ઓફિસરોને વળતર રજા આપવાનો રાજ્ય
સરકારનો નિર્ણય. *12 નવેમ્બરના રોજ સુપ્રિમ
કોર્ટમાં ફિક્સ પે બાબતે થયેલ સુવાનણીમાં તા-21
જાન્યુઆરી ની મુદત પડી. * 27 અધિકારીઓને
DEO/DPEO નો ચાર્જ આપવામાં આવ્યો. *
21 નવેમ્બરના રોજ શિક્ષણ વિભાર
દ્વારા 6000 ગણિત-
વિજ્ઞાનના વિદ્યાસહાયકની જાહેરાત આવી.
ડિસેમ્બર * મધ્યાહનભોજન
યોજનામાં બાળકોના દૈનિક ખર્ચમાં 7.5%
નો વધારો. * 13 ડિસેમ્બરના રોજ
ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં સરદાર
બાળમેળો યોજાયો. * રાજ્યના નાણા વિભાગ
દ્વારા ફિક્સ પે ના કર્મચારીઓની માહિતિ મંગાવી.
* ધોરણ-1 થી 5 ની ભરતી પર સ્ટે આવ્યો. *
28 ડિસેમ્બરના રોજ HTAT
ની સીધી ભરતીની જાહેરાત આવી.