1 Jun 2014

UPSC Recruitment 2014 Civil Services - UPSC Recruitment 2014 Civil Services http://www.sarkari-naukrialert.com/2014/05/upsc-recruitment-2014-civil-services.html Vacation...... Lambavava maagani Uchcha tapaman ne lai ek week vacation lambavava ni magani karavama avi chhe......  TODAY IS MY BIRTHDAY AND I INTRODUCE U MY SECOND BLOG  www.sahityasafar.blogspot.com જેમાં તમે જીવનોપયોગી શ્રેષ્ઠ વાર્તાઓ,પ્રેરક પ્રસંગો અને લેખો વાંચી શકશો. R.T.E. 2009 NA PRAKARAN ANE KALMO (most impo. for htat exam) http://vikasbagul.blogspot.com/2014/05/rte-2009-na-prakaran-ane-kalmo-most.html I recommend Velocity Trial v 2.2. Visit the links from your Android device. Velocity Trial v 2.2 ( http://market.android.com/search?q=pname:com.noemacorp.velocity.trial ) NEW LIST OF R.T.O GJ-1Ahmedabad GJ-2Mehsana GJ-3Rajkot GJ-4Bhavnagar GJ-5Surat City GJ-6Vadodara City GJ-7Kheda GJ-8Banaskantha (Palanpur) GJ-9Sabarkantha (Himmatnagar) GJ-10Jamnagar GJ-11Junagadh GJ-12Kutch GJ-13Surendranagar GJ-14Amreli / Rajula GJ-15Valsad GJ-16Bharuch GJ-17Panchmahal (Godhara) GJ-18Gandhinagar GJ-19Bardoli GJ-20Dahod GJ-21Navsari GJ-22Narmada GJ-23Anand GJ-24Patan GJ-25Porbandar (Sudamapuri) GJ-26Vyara GJ-27Ahmedabad East (Vastral) GJ-28Surat rural GJ-29Vadodara rural GJ-30Dang GJ-31Gandhidham GJ-32Botad GJ-33Modasa (arrvali) GJ-34Dwarka GJ-35Mahisagar GJ-36Morbi GJ-37 Chhota Udaipur.... GJ-38 Girl Somanath FORWARD TO ALL GROUPS AND FRIENDZ..... Date: 30/05/2014 રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારીની મીટિંગ થઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા  અમદાવાદ :શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના સિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીની ખાસ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની બેઠક યોજાઈ હતી. જેમાં માધ્યમિક શિક્ષણ વધુ ગુણવત્તા સભર અને પરિણામલક્ષી બને તે અંગે વિચાર વિમર્શ કરાયો હતો. મંત્રી ચુડાસમાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનાર કન્યા કેળવણી / શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીઓની સક્રિય ભાગીદારી જરૂરી છે. શિક્ષણાધિકારીઓ શાળાઓનું નિરીક્ષણ અને વાલી મુલાકાત કરી શિક્ષણના સ્તરને ઉચું લાવવા પ્રયત્ન કરે તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાો વધુ સારી રીતે લેવાય તેના પર ભાર મુકવા જણાવ્યું હતું. તેમણે BISAG ના માધ્યમથી વિજ્ઞાન અને ટેકનોલોજીનો શિક્ષમાં ઉપયોગ, જૂન-૨૦૧૪થી રાજ્યમાં ૭૨ નવી મોડેલ શાળાઓ શરૂ કરવા, સરકારી શાળાઓના મકાન માટે જમીન સંપાદન અને બાંધકામ, સરકારી બિન સરકારી પડતર પેન્શન કેસો, પ્રમોશન, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ, શાળાઓમાં શિક્ષકોની ભરતી જેવી અગત્યંના શિક્ષણને લગતા મુદ્દાઓ ઉપર વિસ્તળત ચર્ચા વિચારણા કરી યોગ્ય સૂચનો કર્યા હતા. શાળા પ્રવેશોત્સવ અભિયાનની પૂર્વતૈયારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે શરૂ થઇ રહેલા કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ ના બારમાં તબકકાની પૂર્વતૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા આજે કરી હતી. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ વર્ષે ગ્રામક્ષેત્રમાં તા.૧ર-૧૩-૧૪ જૂન- ર૦૧૪ અને શહેરી ક્ષેત્રમાં તા.૧૯-ર૦- ર૧ જુન-ર૦૧૪ એમ બે તબકકામાં પ્રાથમિક શિક્ષણની સાર્વત્રિક જ્યોત પ્રગટાવવાની આ સરસ્વતી યાત્રા યોજાશે. ગુજરાતભરની તમામ શહેરી અને ગ્રામક્ષેત્રની સરકારી પ્રાથમિક શાળાઓ મળીને ૩૪ હજાર જેટલી પ્રાથમિક શાળાઓની શિક્ષણ ગુણવત્તા સુધારણા અને શાળા નામાંકન વૃધ્ધિના કેન્દ્રવર્તી આશયથી આ વર્ષે પણ શિક્ષણ વિભાગે કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવનું આયોજન હાથ ધર્યું છે.